ટેન્ડર નં. North West Zone/Pay & Park/1 To 17/2026 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનમાં પાર્કિંગ માટે નક્કી કરેલ ઑફ સ્ટ્રીટ (પ્લોટ)ના લોકેશનમાં "પે એન્ડ પાર્કિંગ" નાં ધોરણે ૨(બે) વર્ષ માટે વાહનો પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર કમ હરાજી કરવા બાબત...