ટેન્ડર નોટીસ નંબર - ૭ /૨૦૨૫-૨૬, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલન હેઠળ આવેલા શહીદવીર મંગલ પાંડે ઓડિટોરિયમ, નિકોલ ખાતે કાર્યક્રમોમાં આવનાર મુલાકાતીઓને ચા-નાસ્તા તથા સ્નેક્સ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર પ્રવેશદ્વાર નજીક આશરે ૧૫’ X ૧૨’ (16.72 Sq. Mt) જેટલી જગ્યાએ કેન્ટીન સેવા શરૂ કરવા બાબતે જાહેર હરાજી પદ્ધતિ દ્વારા ટેન્ડર મંગાવી કેન્ટીન સંચાલન માટે જગ્યા ફાળવવા અંગે.